स्त्री.
[ સં. ]
સ્તન ઉપરથી ગાંઠ; ગડ; ‘મમ્મલ ગ્લેન્ડ‘. ધાવણથી ક્ષતિઓ શરીરમાં રહેલી ગ્રંથિઓને કારણે ઊભી થાય છે અને તેથી એક યા બીજા રોગ શરૂ થઇ ધાવણ દ્વારા આવે છે. સ્તનગ્રંથિમાં ખામી આવે છે ત્યારે સ્તનમાં પીડા થાય છે. ઘણી વખત સોજા ચડે છે અને ગૂમડાની માફક ફૂટી અપાર પીડા કરે છે. આવી સ્થિતિમાં સ્તનમાં પીળાશવાળું, બેસ્વાદ અને રોગિષ્ટ દૂધ પેદા થાય છે. આ રોગિષ્ટ દૂધથી બાળકને રોગ થાય છે. આ રોગ ઉપર મધ, ગળો અને ચોપચીનીના પ્રયોગો ફાયદાકારક ગણાય છે. બધી ગ્રંથિઓના મિશ્ર રોગો હોય અથવા જયારે કારણ ન સમજાય ત્યારે કોપરું અને ખડીસાકર ખૂબ પ્રમાણમાં ખાવાથી લાભ થાય એમ કહેવાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.