न.
[ સં. ]
સ્તનની ટોચ ઉપર આવેલી ડીંટડી; થાનનું ટોચકું; બોટણી. ડોકટર બાલકૃષ્ણ પાઠક લખે છે કેઃ દરેક સ્તન નીચે બે આંગળનું સદ્યપ્રાણહર શિરામર્મ આવેલું છે. ત્યાં ઇજા થવાથી છાતીમાં કફ ભરાઇને અથવા ઉધરસ અને શ્વાસથી મનુષ્ય હેરાન થઇ મરી જાય છે, કારણ કે આ સ્થળે છાતીને ઇજા થતાં તેમાં રહેલાં ફેફસાંને ઇજા થાય છે. ઉરફલકની બાજુ ઉપર દોડતી અંતઃસ્તનિકા ધમની આ મર્મ સુધી આવી અનેક શાખાઓમાં વહેંચાઇ જાય છે. તે શાખાઓ તથા તેમની સાથેની શિરાઓ મળીને આ મર્મને શિરામર્મ તરીકે ઓળખાવે છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં