न.
[ સં. ]
યોગ સૂર્યભેદન વ્યાયામનું એક આસન. તે આ પ્રમાણે કરાય છે; પગને ઢીંચણમાંથી વળવા દીધા સિવાય સીધા રાખીને ભૂમિ પર બંને હાથ સીધા રાખવા. માથું અથવા નાક ઢીંચણની વચ્ચે રાખવું.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.