पुं.
[ સં. હેમંત ( એ નામની ઋતુ ) + ઉત્સવ ]
હેમંતઋતુમાં ઉજવાતો ઉત્સવ. સર મનુભાઈ લખે છે કે, લાવણ્યની પૂજા માટે જપેન દેશ પ્રમાણે જાહેર તહેવારો પસંદ કરવા જેવા કે, વસંત ઋતુમાં વસંતપંચમી, શરદ ઋતુમાં શરદ્પૂર્ણિમા, હેમંતોત્સવ કે જે દિવસે કમળ અગર કુમુદિનીનાં ફૂલોથી સર્વ ઉત્સવવિહારીઓ સજ્જ થાય કે અશોકના પહેલા અંકુર ફૂટવા પ્રસંગે લલનાઓ અલક્ત લગાડેલા પગે તેને લાત મારી સૌંદર્ય પૂજા સ્થાપે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.