સ્ત્રી○
અઢી ઘડી કે સાઠ મિનિટનો એક સમય. [નોંધ : દિવસ અને રાતની થઈને ર૪ હોરા તે તે વારની ગણાય છે. સારા વારની સારી અને નબળા વારની નબળી. રોજનાં મુહૂર્ત જોવામાં આ ઉપયોગી ગણાય છે.)
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.