વિ○
ખરી ન પડે, નાશ ન પામે તેવું, અવિનાશી, અમર. (૨) નિશ્ચલ, દૃઢ. (૩) ન○ નિરંજન નિરાકાર પરબ્રહ્મ. (વેદાંત.) (૪) જેના આનંદની ગણતરી થઈ શકે તેવું ઊતરતી કોટિનું બ્રહ્મ. (વેદાંત.) (૫) પું○ ઉચ્ચરિત સ્વરવ્યંજનોના રૂપનો વર્ણ. (૬) પું○ વ્યંજન સહિત કે વ્યંજન રહિત સ્વરોચ્ચારણાત્મક શ્રુતિ, ‘સિલેબલ’. (વ્યા.) (૭) લિપિસ્થ દસ્કત. (૮) (લા.) વચન, બોલ. (૯) હસ્તમેળાપ વખતે મુહૂર્ત પૂર્વે બાકી રહેલી સૂર્યાસ્તમનની ક્રમિક પળો. (૧૦) બ○વ○ (લા.) વિધિના લેખ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.