पुं.
[ અ. અલ્લાહ્ ( પરમેશ્વર ) + અલ્ ( નિશ્ચયાત્મક ઉપસર્ગ ) + દીન ( ધર્મ ) ]
ખિલજી વંશનો એ નામનો બાદશાહ. તેને ગાયનનો શોખ હતો. સંગીત શાસ્ત્રની ખિલવણી માટે તેણે ઘણું કર્યું હતું.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.