પું○
પૌરાણિક રીતે સ્વર્ગપતિ ઇંદ્રનો દૈવી હાથી. (સંજ્ઞા.) (૨) પૂર્વ દિશાનો અધિષ્ઠાતા દૈવી હાથી. (સંજ્ઞા.) (૩) એક નાગ (કદ્રુ માતાથી થયેલો.) (સંજ્ઞા.)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.