પું○
લેણદેણ સંબંધી લખાણ, ખત, ‘ઇન્સ્ટ્રુમેન્ટ.’ (૨) સરકારી કામકાજ વિશેનું લખાણ, ‘રેકૉર્ડ.’ (૩) કોઈ પણ પ્રસંગનું લખાણમાં થવું એ, ‘ડોક્યુમેન્ટ,’ ‘ડીડ’
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ