સ્ત્રી○
માન્ય હોવાપણું, ‘એફિલિયેશન,’ ‘રેકગ્નિશન.’ (૨) કાયદેસર હોવાની સ્થિતિ, ‘વૅલિડિટી.’ (૩) આશય, ધારણા, ખયાલ, ‘બિલીફ,’ ‘આઇડિયા’ (હી○વ્ર○), ‘કન્સેપ્શન’
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં