ન○
વક્ર આકારનું, એક બાજુ વળેલું કે નમેલું. (૨) (લા.) મુશ્કેલ, અઘરું. (૩) કુટિલ, સરળ નહિ તેવું, અકોણું. (૪) આડા સ્વભાવનું. (૫) ફાંકડું, વરણાગિયું, બાંકેરાવ. (૬) ન○ વાંકાઈ. (૭) અણબનાવ. (૮) ગાડાનું પૂઠિયું
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં