સ્ત્રીo
[સં.]
ધાર; શેડ (2) ઝરણું; પ્રવાહ (3) ધારો; કાયદો; કલમ (4) તલવાર વગેરેની તેજ કિનારી (5) ઘડાનું કાણું (6) ઘોડાની ચાલ (7) સેનાનો અગ્રભાગ (8) અતિવૃષ્ટિ (9) અધિનિયમ
No | Type | Vyutpatti | Meaning |
1 | સ્ત્રીo | [સં.] | ધાર; શેડ (2) ઝરણું; પ્રવાહ (3) ધારો; કાયદો; કલમ (4) તલવાર વગેરેની તેજ કિનારી (5) ઘડાનું કાણું (6) ઘોડાની ચાલ (7) સેનાનો અગ્રભાગ (8) અતિવૃષ્ટિ (9) અધિનિયમ |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.