પું.
[સં.]
સંધિ, સંધી (પું., સ્ત્રી.), બે સ્વરોનું જોડાણ (ન.) (વ્યાક.) (2) મેળ, મિલાપ. તહ, સુલેહ (સ્ત્રી.) (3) સાંધો, જોડાણ (ન.) (4) બે કાળ કે યુગવચ્ચેનો સમય, ‘ટ્રૅન્ઝીશન’ (5) -(સ્ત્રી.) લાગ, ઓધિયો, તક (સ્ત્રી.)
No | Type | Vyutpatti | Meaning |
1 | પું. | [સં.] | સંધિ, સંધી (પું., સ્ત્રી.), બે સ્વરોનું જોડાણ (ન.) (વ્યાક.) (2) મેળ, મિલાપ. તહ, સુલેહ (સ્ત્રી.) (3) સાંધો, જોડાણ (ન.) (4) બે કાળ કે યુગવચ્ચેનો સમય, ‘ટ્રૅન્ઝીશન’ (5) -(સ્ત્રી.) લાગ, ઓધિયો, તક (સ્ત્રી.) |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.