સ્ત્રીo
સુરા; મદ્ય (2) તુલસી, હરડે, ગળો જેવી કેટલીક વનસ્પતિનું નામ (3) શરીરની પાંચ નાડીઓમાંથી એક (4) ગળોની વેલ (5) ઇંદ્રવરણું (વનસ્પતિ) (6) માલકાંકણીનો વેલો (7) રાતું નસોતર (વનસ્પતિ) (8) અતિવિખની કળી (9) ધ્રોકડ (દૂર્વા) (10) ભોંયઆંબલી (11) મદિરા; મદ્ય
| No | Type | Vyutpatti | Meaning |
| 1 | સ્ત્રીo | સુરા; મદ્ય (2) તુલસી, હરડે, ગળો જેવી કેટલીક વનસ્પતિનું નામ (3) શરીરની પાંચ નાડીઓમાંથી એક (4) ગળોની વેલ (5) ઇંદ્રવરણું (વનસ્પતિ) (6) માલકાંકણીનો વેલો (7) રાતું નસોતર (વનસ્પતિ) (8) અતિવિખની કળી (9) ધ્રોકડ (દૂર્વા) (10) ભોંયઆંબલી (11) મદિરા; મદ્ય |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.