વિo
નહિ મરી ગયેલું; જીવતું (2) અવિનાશી; અમર (3) અમરપણું નિપજાવનારું (4) સુંદર; ઇષ્ટ (5) પુંo દેવ (6) શિવ; વિષ્ણુ (7) વારાહીકંદ (વનસ્પતિ) (8) જંગલી મગ (9) જ્યોતિષમાં જાણીતો એક યોગ (10) નo અમરપણું; મોક્ષ (11) સ્વર્ગ (12) અમર કરે તેવો રસ (13) પાણી (14) ઘી (15) દૂધ (13) મિષ્ટાન્ન (16) યજ્ઞમાં વધેલું તે (17) વગરમાગ્યે મળેલું તે (16) મનગમતી વસ્તુ (18) પરબ્રહ્મ (19) સુધા; અમી (10) સ્વાદિષ્ટ દ્રવ્ય
| No | Type | Vyutpatti | Meaning |
| 1 | વિo | નહિ મરી ગયેલું; જીવતું (2) અવિનાશી; અમર (3) અમરપણું નિપજાવનારું (4) સુંદર; ઇષ્ટ (5) પુંo દેવ (6) શિવ; વિષ્ણુ (7) વારાહીકંદ (વનસ્પતિ) (8) જંગલી મગ (9) જ્યોતિષમાં જાણીતો એક યોગ (10) નo અમરપણું; મોક્ષ (11) સ્વર્ગ (12) અમર કરે તેવો રસ (13) પાણી (14) ઘી (15) દૂધ (13) મિષ્ટાન્ન (16) યજ્ઞમાં વધેલું તે (17) વગરમાગ્યે મળેલું તે (16) મનગમતી વસ્તુ (18) પરબ્રહ્મ (19) સુધા; અમી (10) સ્વાદિષ્ટ દ્રવ્ય |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.