નo
જકડી-પકડી રાખનાર કે ટેકારૂપ જે હોય તે (2) બંધન; બંધ; ગાંઠ; લગામ (3) કોઈ પણ ક્રિયા કરવા માટે સેવા જેવી યુક્તિ, રચના કે સાધન (4) આગળો; તાળું; ચાવી (5) તાવીજ તરીકે વપરાતી આકૃતિ (6) કાણું પાડવાનું સાધન; સારડો
No | Type | Vyutpatti | Meaning |
1 | નo | જકડી-પકડી રાખનાર કે ટેકારૂપ જે હોય તે (2) બંધન; બંધ; ગાંઠ; લગામ (3) કોઈ પણ ક્રિયા કરવા માટે સેવા જેવી યુક્તિ, રચના કે સાધન (4) આગળો; તાળું; ચાવી (5) તાવીજ તરીકે વપરાતી આકૃતિ (6) કાણું પાડવાનું સાધન; સારડો |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.