१ પo
[तिष्ठति] ઊભું રહેવું (2) રહેવું; વસવું (3) બાકી રહેવું (4) રાહ જોવી (5) અટકવું; થોભવું (6) બાજુએ રહેવું; મનમાં રાખવું (7) હોવું (8) અનુસરવું; આજ્ઞામાં રહેવું (9) રોકાવું; નિગ્રહ થવો (10) જીવવું (11) આધાર રાખવો (12) મદદમાં-પડખે ઊભા રહેવું (13) આચરવું; અમલ કરવો (14) १ આo -ની સલાહ માનવી (15) દેહ સોંપવો (16) પ્રેરકo પરણાવવું (17) દીક્ષા આપવી; ઉપદેશ આપવો (18) ટકી રહે તેમ કરવું
No | Type | Vyutpatti | Meaning |
1 | १ પo | [तिष्ठति] ઊભું રહેવું (2) રહેવું; વસવું (3) બાકી રહેવું (4) રાહ જોવી (5) અટકવું; થોભવું (6) બાજુએ રહેવું; મનમાં રાખવું (7) હોવું (8) અનુસરવું; આજ્ઞામાં રહેવું (9) રોકાવું; નિગ્રહ થવો (10) જીવવું (11) આધાર રાખવો (12) મદદમાં-પડખે ઊભા રહેવું (13) આચરવું; અમલ કરવો (14) १ આo -ની સલાહ માનવી (15) દેહ સોંપવો (16) પ્રેરકo પરણાવવું (17) દીક્ષા આપવી; ઉપદેશ આપવો (18) ટકી રહે તેમ કરવું |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં