નo
ઊભા રહેવું તે; ચાલુ રહેવું તે; વસવું તે (2) ચાલવું-ખસવું નહિ તે (3) સ્થિતિ; દશા (4) સ્થળ; ઠેકાણું (5) પદ; હોદ્દો (6) મોભો; દરજ્જો (7) રહેઠાણ; ઘર (8) પ્રવેશ (9) શહેર (10) વિષય; હેતુ (11) પ્રસંગ; કારણ (12) યોગ્ય સ્થળ (13) વર્ણોચ્ચારનું સ્થાન (ઉર, કંઠ, શિર, જિહ્વામૂલ, દાંત, નાસિકા, હોઠ, તાલુ-આઠ) (14) તીર્થસ્થાન (15) સ્થિર દશા; વચલી દશા (16) આશ્રમ (જીવનનો) (17) ભૂમિ (18) પોષણ (19) સમાનતા (20) અવકાશ
No | Type | Vyutpatti | Meaning |
1 | નo | ઊભા રહેવું તે; ચાલુ રહેવું તે; વસવું તે (2) ચાલવું-ખસવું નહિ તે (3) સ્થિતિ; દશા (4) સ્થળ; ઠેકાણું (5) પદ; હોદ્દો (6) મોભો; દરજ્જો (7) રહેઠાણ; ઘર (8) પ્રવેશ (9) શહેર (10) વિષય; હેતુ (11) પ્રસંગ; કારણ (12) યોગ્ય સ્થળ (13) વર્ણોચ્ચારનું સ્થાન (ઉર, કંઠ, શિર, જિહ્વામૂલ, દાંત, નાસિકા, હોઠ, તાલુ-આઠ) (14) તીર્થસ્થાન (15) સ્થિર દશા; વચલી દશા (16) આશ્રમ (જીવનનો) (17) ભૂમિ (18) પોષણ (19) સમાનતા (20) અવકાશ |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.