વિo
એક જગાએ સ્થિર રહેનારું; ખસે નહીં તેવું (‘जंगम’ થી ઊલટું) (2) જડ (મકાનો વગેરે); નિષ્ક્રિય; ધીમું (3) સ્થાપિત થયેલું (4) પુંo પર્વત; ડુંગર (5) નo કોઈ પણ જડ વસ્તુ (6) સ્થૂળ શરીર; ભૌતિક શરીર (7) ધનુષની દોરી (8) વૃદ્ધપણું; ઘડપણ
No | Type | Vyutpatti | Meaning |
1 | વિo | એક જગાએ સ્થિર રહેનારું; ખસે નહીં તેવું (‘जंगम’ થી ઊલટું) (2) જડ (મકાનો વગેરે); નિષ્ક્રિય; ધીમું (3) સ્થાપિત થયેલું (4) પુંo પર્વત; ડુંગર (5) નo કોઈ પણ જડ વસ્તુ (6) સ્થૂળ શરીર; ભૌતિક શરીર (7) ધનુષની દોરી (8) વૃદ્ધપણું; ઘડપણ |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.