પુંo
સુગંધી પદાર્થથી શરીરને લેપ કરવો તે (2) પાણી કે પ્રવાહીનો પરપોટો (3) ઘરેણું; દાગીનો; અલંકાર (4) કંકુ વગેરેનો દીવાલ પર લગાવાતાં હાથના પંજાથી થતો થાપો (5) હાથના પંજાથી થતો પરપોટો
No | Type | Vyutpatti | Meaning |
1 | પુંo | સુગંધી પદાર્થથી શરીરને લેપ કરવો તે (2) પાણી કે પ્રવાહીનો પરપોટો (3) ઘરેણું; દાગીનો; અલંકાર (4) કંકુ વગેરેનો દીવાલ પર લગાવાતાં હાથના પંજાથી થતો થાપો (5) હાથના પંજાથી થતો પરપોટો |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.