નo
સાળ (2) દોરો (3) હાર; ઓળ (4) મુખ્ય મુદ્દો (5) સિદ્ધાંત (6) પરિવાર (7) શાસ્ત્ર; તંત્રશાસ્ત્ર (8) અધીનતા (9) પ્રકરણ; ભાગ (10) સાધના કે સિદ્ધિ માટે મંત્રતંત્રાદિના પ્રયોગ નિરૂપતો ગ્રંથ (11) કુળ; વંશ (12) ઔષધ; તેને લગતો મંત્ર; ઓસડ (13) વ્યવસ્થા; પ્રબંધ; નિયમન (14) સૈન્ય (15) સમૂહ (16) વસ્ત્ર (17) કુટુંબપોષણ (18) શાસન; સત્તા (19) કોઈ પણ કાર્ય કરવાનો સાચો ક્રમ કે યુક્તિ (20) એક વેદશાખા (21) કારણ; હેતુ (22) કર્તવ્યની સમાપ્તિ (23) રાષ્ટ્ર (24) દેશ (25) સોગંદ (26) ધન (27) ઘર (28) તાંતણો (29) ઘી (30) સુખ (31) કર્મપદ્ધતિનો ગ્રંથ (32) બળ (33) સુગંધ (34) માળખું
No | Type | Vyutpatti | Meaning |
1 | નo | સાળ (2) દોરો (3) હાર; ઓળ (4) મુખ્ય મુદ્દો (5) સિદ્ધાંત (6) પરિવાર (7) શાસ્ત્ર; તંત્રશાસ્ત્ર (8) અધીનતા (9) પ્રકરણ; ભાગ (10) સાધના કે સિદ્ધિ માટે મંત્રતંત્રાદિના પ્રયોગ નિરૂપતો ગ્રંથ (11) કુળ; વંશ (12) ઔષધ; તેને લગતો મંત્ર; ઓસડ (13) વ્યવસ્થા; પ્રબંધ; નિયમન (14) સૈન્ય (15) સમૂહ (16) વસ્ત્ર (17) કુટુંબપોષણ (18) શાસન; સત્તા (19) કોઈ પણ કાર્ય કરવાનો સાચો ક્રમ કે યુક્તિ (20) એક વેદશાખા (21) કારણ; હેતુ (22) કર્તવ્યની સમાપ્તિ (23) રાષ્ટ્ર (24) દેશ (25) સોગંદ (26) ધન (27) ઘર (28) તાંતણો (29) ઘી (30) સુખ (31) કર્મપદ્ધતિનો ગ્રંથ (32) બળ (33) સુગંધ (34) માળખું |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.