વિo
રહેતું; વસેલું; ઊભેલું (સમાસને અંતે) (2) કાયમ રહેનારું; ટકાઉ (3) નિવાસ કરતું; રહેતું (4) સ્થિતિ કરનારું (5) સ્થિર (6) પુંo ચિત્તની સ્થિર-કાયમી લાગણી (આઠ છે : રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય)
No | Type | Vyutpatti | Meaning |
1 | વિo | રહેતું; વસેલું; ઊભેલું (સમાસને અંતે) (2) કાયમ રહેનારું; ટકાઉ (3) નિવાસ કરતું; રહેતું (4) સ્થિતિ કરનારું (5) સ્થિર (6) પુંo ચિત્તની સ્થિર-કાયમી લાગણી (આઠ છે : રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય) |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.