હોળી આવી હોળી આવી, હોળી આવી હોળી આવી,
ફાગણ માસે હોળી આવી, ફાગણ માસે હોળી આવી.
હોળી આવી હોળી આવી, હોળી આવી હોળી આવી,
રંગભરી પીચકારી આવી, રંગભરી પીચકારી આવી.
કેસૂડાના રંગે રંગે, કેસૂડાના રંગે રંગે,
ભાઈબંધોના સંગે સંગે, ભાઈબંધોના સંગે સંગે.
રંગે ચંગે આજ ઉમંગે, રંગે ચંગે આજ ઉમંગે,
આવો હોળી રમીએ, આવો હોળી રમીએ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ