આવ રે બહેન!…નહિ આવું.
તારી કોઠીએ જાર,…નહિ આવું.
તારી ભેંસ વિયાણી,…નહિ આવું.
તારી પાડી રણકે,…નહિ આવું.
તારી માડી છણકે,…નહિ આવું.
તારો ભઈલો રડે,આ…..આવી!
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં