Gujaratilexicon

એક હતો ઉંદર

December 30 2019
Gujaratilexicon

એક હતો ઉંદર, કોટ પહેર્યો સુંદર,

હાથમાં લીધી સોટી, વાતો કરતો મોટી,

જો બનું હું અન્નપ્રધાન,

કદી પડે ન અન્નની તાણ,

ઉંદર સેના ઘૂમતી જાય, ચોકી પહેરો કરતી જાય,

કોઠા રોટલા ચરતી જાય, લોકો સૌ વહેંચી ખાય.

Most Popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects