Gujaratilexicon

ઓઝો-ઓઝી (ચાક વધાવવાનાં અન્ય ગીત)

November 08 2019
GujaratilexiconGL Team

ઓઝો ને ઓઝી ધસમશે, ઓઝા અકોટા ઘડાવ,

અકોટાના બેસે દોકડાં રે, કાને કોડિયાં જડાવ રે.

ઓઝો ને ઓઝી ધસમશે, ઓઝા કાંબિયું ઘડાવ,

કાંબિયુંના બેસે દોકડાં રે, પગે કાંઠા જડાવ રે.

ઓઝો ને ઓઝી ધસમશે, ઓઝા ચૂડલો કરાવ,

ચૂડલાના બેસે દોકડાં રે, મને નળિયાં સરાવ રે.

Most Popular

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

GL Projects