Home » GL Community
હથેળીમાં હુંફનું સ્મરણ, મનમાં રમતિયાળ મુખાકૃતિ, અધરોને હાસ્યનું વિસ્મરણ, આંખોમાં હસી ઉઠી દીકરી! મધુરા જન્મના વધામણાં, ધવલ બની કાજળ રાત્રી, કર્ણપટલને શ્રવણનું વિસ્મરણ, આંખોમાં હસી ઉઠી દીકરી! સ્પર્શતા અજબ વિમાસણ, અમારી પ્રેમાળ દેહાકૃતિ, ત્વચાને સંવેદનાનું વિસ્મરણ, આંખોમાં હસી ઉઠી દીકરી! દોહ્યલા લગ્નના વધામણાં, પાંપણ શરમાળ ઝુકાવતી, સમયને ગતિનું […]
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.