Home » GL Community » Page 3
એક રાહદારી સાયકલ સાથે ભટકાઈ પડ્યો. કપડા ખંખેરી ઉભો હતો, ત્યાં સાયકલ સવારે કહ્યું 'તમે નસીએબદાર છો ભાઈ.' પેલો માણસ તાડૂક્યો, એક તો હાડકા ભાંગી નાખ્યા ને ઉપરથી નસીબદાર છે ? સાયક્લ સવારે શા6તિથી કહ્યું, 'અરે ભાઈ, આજે રજા છે એટલે સાયકલ પર છું રોજ તો હું તોતિંગ ખટારો ચલાવું છું.
એક વખત એક જાપાનીઝ ભારત દર્શને આવ્યો અને એક ટેક્ક્ષી કરી… રસ્તામાં ફૂલ સ્પીડે એક Toyota કારે ઓવરટેક કર્યું.. જાપાની : Toyota made in Japan ! very fast ! થોડી વાર પછી એક Mitsubishi કારે ઓવરટેક કર્યું.. જાપાનીઝ : Mitsubishi – Made in Japan ! very fast ! હવે જાપાનીઝને ઉતારવાનું સ્થળ આવી ગયું એટલે […]
પાકિસ્તાનના સ્પીન બોલર શકલીન મુસ્તાકે લગ્ન કર્યા તો પહેલી રાતે તે ખુબ નર્વસ હતો. પણ જેમ તેમ તેણે રાત પસાર કરી નાખી. જો કે તેને થોડા દિવસોમાં ખયાલ આવી ગયો , કે તેની વાઇફના આ ત્રીજા લગ્ન છે. તેથી તે ખુબ નારાઝ થયો કે તેની સાથે દગો થયો છે. વિરોધી ટીમ સામે જેમ જુસ્સા સાથે […]
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.