Home » GL Community
એવા રે અમો એવા રે એવા રે અમો એવા રે એવા તમે કહો છો વળી તેવા રે ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે જેનું મન જે સાથે બંધાણું પહેલું હતું ઘર રાતું રે હવે થયું છે હરિરસ માતું ઘેર ઘેર હીંડે છે ગાતું રે સઘળા સાથમાં હું એક ભૂંડો ભૂંડાથી વળી […]
એને પહેલેથી ફાવે છે દેશી ઉડતા વિમાનમાં એ માગે છે રોટલો ને ચાવે ખારેકની પેશી મેં કીધું ‘સુંટણી’ નહીં ‘ચૂંટણી’ કહેવાય તો કે હમજ્યા ભાઈ હમજ્યા ઈ વાતને દુનિયામાં કોઇ એવો રંગારો મળશે ? જે રંગી દે કાગડાની નાતને ? આ સોરે (ચોરે) બેહીને પેલા ખેંસતા’તા બીડીયું આંઈ હવે ખુરશીયું ખેંશી… એલા એક તો ઈ […]
સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ માનવ માત્ર અધૂરા સદગુણ જુએ છે શાણાને અવગુણ અપાત્ર અધૂરા કોઈને રચનારે રૂપ દીધાં કોઈને દીધાં અભિમાન કોઈ ધનઘેલા કોઈ રસઘેલા કોઈને દીધાં છે જ્ઞાન સઘળું નવ સાથ દીધું કોઈને એ ભૂલે પાત્ર અધૂરા સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ માનવ માત્ર અધૂરા
કાળી અંધારી રાત, ખૂબ વરસતો વરસાદ એક આધેડ દંપતી, ગાડી લઈ જતાં હતાં પુત્રની અદમ્ય ઇચ્છામાં, પાંચ પાંચ દીકરી જન્મી આજે છઠ્ઠીને રોકી, દુનિયામાં અવતરતાં પહેલાં પહાડી… સૂમસામ રસ્તો, ડરાવતો જાણે સામે ધસતો ચમકી એક વીજળી અચાનક, સફેદ વસ્ત્રોમાં કોઈ ભયાનક મદદ માટે હાથ લંબાવે, સામે દોડી ગાડી થંભાવે 'ના' પાડતી પત્ની ડરતાં, પતિએ રોકી […]
લવિંગ કેરી લાકડિયે લવિંગ કેરી લાકડિયે રામે સીતાને માર્યાં જો ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો રામ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઈશ જો તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો રામ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઈશ જો તમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઈશ જો રામ! તમારે બોલડિયે હું […]
થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે? ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે! હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે ન જાણ્યું […]
પાન લીલું જોયું ને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં જાણે કાંઠા તોડે છે […]
વરસાદ ભીંજવે આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે ધૂળ લવકતા રસ્તા ખળખળ […]
ભારે ભારે શાને ફરીએ ? ………….. આજે ચાલો હળવા થઈએ. ઝરણાનું જળ હળવે વહે છે કહે : ભલાઓ, વહેતા રહીએ માથા પરનો ચાંદો બોલે ………….. થઈને શીતળ રેલી રહીએ… આજે ચાલો… વ્યોમ મહીં જે ઊડતાં પંખી કહે કાનમાં ઊડતાં રહીએ, પાંદડીઓ ઉપરનું ઝાકળ ………….. કરે ઈશારા, ઝુમતાં રહીએ…. આજે ચાલો…. આફત છો વળ ખાતી આવે, જ્યાફત એની ઝટઝટ […]
દિલ ન લાગે કિનારે, તો હું શું કરું? દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું? હું કદી ના ગણું તુજને પથ્થર સમો, તું જ એ રૂપ ધારે, તો હું શું કરું? હો વમળમાં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે, તો હું શું કરું? આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં કોઈ પાલવ પ્રસારે, તો હું […]
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી; જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે, હંસોની હાર મારે ગણવી હતી; ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે, અંતરની વેદના વણવી હતી. એકલા આકાશ તળે ઊભીને એકલો, પડઘા ઉરબોલના ઝીલવા ગયો; વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં, એકલો, અટૂલો ઝાંખો પડ્યો. […]
થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે? ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે! હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે ન જાણ્યું […]
એવા રે અમો એવા રે એવા રે અમો એવા રે એવા તમે કહો છો વળી તેવા રે ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે જેનું મન જે સાથે બંધાણું પહેલું હતું ઘર રાતું રે હવે થયું છે હરિરસ માતું ઘેર ઘેર હીંડે છે ગાતું રે સઘળા સાથમાં હું એક ભૂંડો ભૂંડાથી વળી […]
પાન લીલું જોયું ને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં જાણે કાંઠા તોડે છે […]
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.