Home » GL Community
એજ સાચી સમજદારી કહેવાશે, જ્યારે જીંદગી આ મારી કહેવાશે. મોટાપણુ ત્યારે સાવ નાનુ લાગશે, દરવાજાને જ્યારે બારી કહેવાશે. ફાયદો એ દુનીયા ની કારીગરી, નુક્શાન મારી જવાબદારી કહૅવાશે. એ હદ સુધી દોસ્તો સાથ આપશે કે, દુશ્મનીને દોસ્તી કરતા સારી કહેવાશે. હવે તો આરપાર લડવુ એજ રસ્તો છે, જો જોઇ રહ્યો તો મારી લાચારી કહેવાશે. –nirav
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.