ગુજરાતી જોકસ
March 08 2016
Written By
Hitendra Vasudev
દીકરો : પપ્પા, બાપ-દીકરામાં વધુ
બુધ્ધિશાળી કોણ હોય ?
પિતા : સીધી વાત છે, બાપ જ હોય ને ?
દીકરો : ટેલીફોન કોણે શોધ્યો ?
પિતા : ગ્રેહામ બેલે
દીકરો : એન બાપે કેમ ના શોધ્યો ?
More from Hitendra Vasudev
More Jokes
Interactive Games
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં