ગુજરાતી જોક્સ
February 19 2020
Written By
Rahul Viramgamiya
એક ભાઈ બદામ વેચતા હતા.બીજા ભાઈએ પૂછયું, જરા કહો તો,
બદામ ખાવાથી શું ફાયદો થાય ? પહેલો ભાઈ કહે, બુદ્ધિ ધારદાર થાય.
બીજો ભાઈ કહે, એ કેવી રીતે થાય ? પહેલો ભાઈ કહે, બોલો, એક કિલો
ચોખામાં કેટલા દાણા હોય ? બીજો ભાઈ કહે, મને ખબર નથી.
પહેલા ભાઈએ તેને એક બદામ ખવડાવી પછી પૂછ્યું, હવે એ કહો કે એક ડઝનમાં કેટલા કેળાં હોય ?
બીજો ભાઈ કહે, 12 કેળાં હોય! પહેલો ભાઈ બોલ્યો, જોયું ને, કેળું
ખાવાથી બુદ્રિને કેવી ધાર નીકળી ? તમારું મગજ ધારદાર થઈ ગયું ને!
બીજો ભાઈ કહે, સાચી વાત છે ભાઈ, બે કિલો આપી દો. કમાલની વસ્તુ છે.
More from Rahul Viramgamiya



More Jokes



Interactive Games

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.