ગુજરાતી જોક્સ
February 25 2020
Written By
Rahul Viramgamiya
ડૉ : ક્યાં દુ:ખે છે…
પેસન્ટ : ફી ઓછી કરો તો કહું…
નહિતર જાતે ગોતો !
ડૉ : ok …. ડૉ. એ ચેક કરી દવા આપી
પેસન્ટ : કયા દુ:ખાવા ની દવા આપી ???
ડૉ : ફી ડબલ આપ તો કહુ… નહી તો જાતે સમજી
લે…..
More from Rahul Viramgamiya
More Jokes
Interactive Games
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.