ગુજરાત ; જોક્સ
January 29 2020
Written By Rahul Viramgamiya
ગબ્બર: અરે ઓ સામ્બા ! કિતના ઈનામ રખ્ખે હૈ સરકાર હમ પર ?
સામ્બા : પચાસ હજાર.
ગબ્બર: (ફાંકામાં આવીને ) સુના તુમને? પૂરે પચાસ હજાર ! વો ઇસલિયે કે પચાસ
પચાસ કોસ દૂર ગાંવ મેં , રાત કો..
સામ્બા: ( વચ્ચેથી અટકાવે છે ) એક મિનિટ બોસ, કરેક્શન હૈ….પચાસ હજાર મેં સે
28% GST કે કટ જાતે હૈં, પ્લસ, 0.5% સ્વચ્છતા સેસ ઔર 0.75% શિક્ષણ ઉપકર
કટ જાતા હૈ.
ગબ્બર : ( ચિડાઈને ) તો?
સામ્બા : તો સરદાર, ઇસલીયે આપ કો કોઈ પકડને નહીં આતા!…કયું કિ ઈનામ લેને
જાઓ તો આધાર કાર્ડ, મતદાર કાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ, બેન્ક એકાઉન્ટ નંબર, બ્લેંક
ચેક કા ફોટો ઔર GST નંબર માંગતે
હૈ !!
More from Rahul Viramgamiya
More Jokes
Interactive Games
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં