જોક્સ
January 13 2020
Written By
Rahul Viramgamiya
હંસ: દરેક વખતે તેમ મારા
પિયરિયાને વચ્ચે કેમ લાવો છો..?
જે કેહવું હોય એ
સીધેસીધું મને કહો ને,
પ્રફૂલ્લ: સાવ સીધી વાત છે ગાંંડી
TV બગડે તો આપણે કંઈ
TV ને નથી કહેતા
ફરિયાદ તો TV કંપની ને જ
કરીએ છીએ ને…??
શું સમજી….?
More from Rahul Viramgamiya
More Jokes
Interactive Games
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.