બૂરખો પહેરો
February 27 2015
Written By
dhruv Upendra
એક ઉંમરલાયક સ્ત્રી બ્યુટી ક્લિનિકમાં જઈને….
શું મારા ચહેરા પરની કરચલીઓ દૂર થઈ શકે ? મારા ચહેરા પરના કાળા ડાઘ દૂર થઈ શકે ? હું જુવાન જેવી દેખાઈ શકું ?
બ્યુટિશિયનઃ હા, ચોક્કસ થઈ શકો ! એકાદ લાખ રૂપિયા આપો તો કરી દઈએ.
સ્ત્રીઃ સસ્તામાં સસ્તો ઉપાય બતાવો.
બ્યુટિશિયનઃ એમ કરો…200 રૂપિયાનો બૂરખો લાવીને પહેરો.
More from dhruv Upendra
More Jokes
Interactive Games
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.