ગુજરાતી જોકસ
June 27 2015
Written By
Hitendra Vasudev
પોલીસ : જેલરસાહેબ, કાલે કેદીઓએ જેલમાં રામાયણ ભજવેલી.
જેલર : એ તો બહુ સારી વાત છે. તુ રાજી થવાને બદલે આટલો ચિંતામાં કેમ છે?
પોલીસ : સાહેબ, હનુમાન બનેલો કેદી હજી સુધી સંજીવની લઈને પાછો નથી આવ્યો !
શું કરીશું ?
More from Hitendra Vasudev



More Jokes



Interactive Games

General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.