ગુજરાતી જોકસ
December 30 2015
Written By
Hitendra Vasudev
ભિખારી : હે સુંદરી, અંધો કો પાંચ રૂપિયા દે દે.
પતિએ 10 રૂપિયા આપ્યા પત્ની ગરમ થઈ.
કેમ પૈસા વધી ગયા છે ?
પતિ : ના, ના, એ ખરેખર જ આંધળો છે.
More from Hitendra Vasudev
More Jokes
Interactive Games
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.