ગુજરાતી જોકસ

January 30 2016

સ્કૂલમાં ટીચરે બધાને ક્રિકેટ પર બધાને નિબંધ લખવા કહ્યું. . . બધા લખી રહ્યા હાતા, માત્ર ગોલુ જ ચૂપચાપ બેસી રહ્યો હતો. અચાનક 15 મિનિટ બાદ ગોલુ કઈંક લખવા માંડ્યો, આ જોઇ ટીચરે તેની કોપીમાં જોયું તો ગોલુએ લખ્યું હતું કે, . . "વરસાદના કારણે મેચ બંધ"  

More from Hitendra Vasudev

More Jokes

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects