ગુજરાતી જોકસ
February 25 2016
Written By
Hitendra Vasudev
સસરા: તમે દારૂ પીઓ છો એ વાત તમે મારી છોકરી સાથે લગ્ન કરતાં પહેલાં કહી કેમ નહોંતી? . . જમાઈ: તમારી છોકરી પણ બહુ લોહી પીવે છે. એ વાત કહી હતી તમે મને?
More from Hitendra Vasudev
More Jokes
Interactive Games
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.