ગુજરાતી જોકસ
February 29 2016
Written By
Hitendra Vasudev
ચીંટુ: પપ્પા આટલો બધો દારૂ પીવાનો બંધ કરી દો…. . . પપ્પા: પીવા દે, પીવા દે બેટા, આમ પણ સાથે શું લઈને જવાનું છે? . . ચીંટુ: આ જ રીતે પીતા રહેશો તો, મૂકીને પણ શું જશો???
More from Hitendra Vasudev
More Jokes
Interactive Games
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.