ગુજરાતી જોકસ
March 31 2016
Written By
Hitendra Vasudev
ચાલતી ટ્રેને ટી.સી. કહી રહ્યો હતો : ટિકિટ બતાવો, ટિકિટ બતાવો
સરદાર : લો, દેખો.
ટી.સી. : અબે , એ તો પ્લેટફોર્મ ટિકિટ હૈ….
સરદાર : હમ કો ભી તો પ્લેટફોર્મ પર હી ઉતરના હૈ તો વહી ટિકિટ લેંગે ના !
More from Hitendra Vasudev
More Jokes
Interactive Games
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.