ગુજરાતી જોકસ
August 12 2015
Written By
Hitendra Vasudev
પિતાઃ બેટા એક જમાનો હતો જ્યારે હું 10 રૂપિયા લઈને બજાર જતો અને કરિયાણુ, શાકભાજી, દુધ બધુ જ લઈ આવતો. દિકરોઃ પિતાજી હવે જમાનો બદલાઈ ગયો છે. આજકાલ દરેક દુકાન ઉપર સીસીટીવી કેમેરા લાગેલા છે.
More from Hitendra Vasudev



More Jokes



Interactive Games

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.