ગુજરાતી જોક્સ- મને રજા જોઈએ

January 24 2020

કલર્ક-સાહેબ શુ તમે મહેરબાની કરીને મને એક થી
દસ તારીખ સુધીની રજા આપશો
મેનેજર ; પણ આટલી લાંબી રજાની શુ જરૂર છે છે ?
કલર્ક ; વાત એ છે કે સાહેબ મારા હમણા જ લગ્ન
થયા છે અને મારી પત્ની હનીપૂન માટે કશ્મીર જઈ
રહી છે તો હુ વિચારુ છુ કે હુ પણ તેની સાથે જતો રહુ…!

More from Rahul Viramgamiya

More Jokes

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects