ગુજરાતી જોક્સ
February 06 2020
Written By
Rahul Viramgamiya
ચંગૂ ખૂબ દિવસોથી પરેશાન , એમના મિત્ર
એનાથી મળવા આવ્યા !!
ચંગૂ ; ચાર મહીના પહેલા લોન લઈને મે એક
ગાડી લીધી , પણ કિશ્ત ના ભરવાને કારણ લોકો
ગાડી પરત લઈ ગયા મિત્ર- આથી તૂ પરેશાન છે
,ચંગૂ નહી હું વિચારી રહ્યું છું કે લગ્ન પણ લોન
લઈને કરતો તો સારું રહેતું !!
More from Rahul Viramgamiya
More Jokes
Interactive Games
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.