બીજુ પિક્ચર રેડી જ છે
March 12 2016
Written By
Hitendra Vasudev
દીકરો ઘરે મોડો આવ્યો. . . મમ્મી: આજે આટલું બધુ મોડુ કેમ થયું? દીકરો: 'માકી મમતા' મમ્મી: સરસ. જા બેટા, હવે ઘરમાં બીજુ પિક્ચર રેડી જ છે. દીકરો: કયું? મમ્મી: 'બાપ કા કહર'
More from Hitendra Vasudev
More Jokes
Interactive Games
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.