મૂર્ખ
January 09 2020
Written By
Rahul Viramgamiya
પત્ની – હું કેટલી મૂરખ હતી કે મે તમારા જેવા માણસ સાથે લગ્ન
કરી લીધા. પતિ – હા, હુ પણ આ વાત જાણતો હતો, પરંતુ શુ કરુ
ત્યારે મારા પર પ્રેમનો નશો એટલો છવાયેલો હતો કે હુ આ
વાતની નોંધ જ ન લઈ શક્યો.
More from Rahul Viramgamiya
More Jokes
Interactive Games
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.