સ્કૂલમાં મોડો આવ્યો બાળક, શિક્ષકે પૂછ્યો સવાલ, જવાબ સાંભળીને બેભાન
January 28 2020
Written By
Rahul Viramgamiya
એક દિવસ એક બાળક સ્કૂલમાં મોડો પહોંચ્યો. શિક્ષકઃ આજે તુ સ્કૂલે મોડો કેમ પહોંચ્યો? વિદ્યાર્થીઃ સાઈનબોર્ડના કારણે મોડો પહોંચ્યો મેમ. શિક્ષકઃ કેવી રીતે સાઈન બોર્ડના કારણે..? વિદ્યાર્થીઃ રસ્તા પર લાગેલા લાઈન બોર્ડ પર લખ્યુ હતુ… આગળ સ્કૂલ છે, ધીરે ચાલો, એટલા માટે હું ધીરે ચાલ્યો અને મોડુ થઈ ગયુ.
શિક્ષક બેભાન….
More from Rahul Viramgamiya
More Jokes
Interactive Games
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ