હાસ્ય કોનૅર……
January 09 2020
Written By
Rahul Viramgamiya
રજાનો દિવસ હતો,
પતિ ફેસબુક ખોલીને બેસી ગયાંં
તેમની એક મહિલા મિત્રે એને સેંડવિચના એક ફોટો મોકલ્યો….
પતિ મહાશયે કમેંટ કર્યો બહુ ટેસ્ટી નાશ્તો હતો.
પત્નીએ આ કમેંટ વાંંચી લીધું અને પતિને નાશ્તો ના આપ્યો
4 કલાક ભૂખ્યા રાખ્યા પછી
પન્તીએ પૂછયું લંચ ઘર પર કરશો કે ફેસબુક પર
More from Rahul Viramgamiya
More Jokes
Interactive Games
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં