gujarati jokes
November 20 2015
Written By
Hitendra Vasudev
ટીચર: કહો તો સ્ટૂડન્સ, જવાની અને ઘડપણમાં શું ફરક હોય છે? . . ચંદુ: એકદમ સિંપલ વાત છે ટીચર.. જવાનીમાં મોબાઇલમાં સુંદર છોકરીઓના નંબર હોય છે. જ્યારે… ઘડપણમાં ડૉક્ટરોના…
More from Hitendra Vasudev
More Jokes
Interactive Games
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.